૧ મે ના રોજ કેમ ઉજવવામાં આવે છે કામદાર દિવસ !
કામદાર દિવસ, વિશ્વભરના કામદારોના સંઘર્ષો અને વિજયોને માન આપે છે. તે વાજબી વેતન, સલામત કાર્યસ્થળો અને શ્રમમાં ગૌરવ માટેની લડાઈની યાદ અપાવે છે.
કામદાર દિવસ, વિશ્વભરના કામદારોના સંઘર્ષો અને વિજયોને માન આપે છે. તે વાજબી વેતન, સલામત કાર્યસ્થળો અને શ્રમમાં ગૌરવ માટેની લડાઈની યાદ અપાવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રશિયા પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમ મોદી રશિયામાં વિજય દિવસ પરેડમાં હાજરી આપવાના હતા.
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે લીધેલા પગલાથી પાકિસ્તાન ગભરાઈ ગયું છે. છેલ્લા બે દિવસથી ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી રહેલા પાકિસ્તાને નવા દાવપેચ શરૂ કર્યા છે.
આ પગલાથી પાકિસ્તાનને એક મજબૂત સંદેશ મળ્યો છે કે ભારત આતંકવાદનો યોગ્ય જવાબ આપવા માટે તૈયાર છે અને તેની દરિયાઈ સરહદોની સુરક્ષામાં કોઈ સમાધાન કરશે નહીં.
પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે વધુ એક કડક પગલું ભર્યું છે. તેણે પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઈક કર્યું છે.
ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સુધારામાં ધર્મ અને માન્યતા જેવા નવા માપદંડોનો સમાવેશ કરવાનો વિરોધ કર્યો છે. આ પ્રાદેશિક પ્રતિનિધિત્વની વિરુદ્ધ છે, જે એક સ્વીકૃત પ્રથા છે.
રાજસ્થાનના જયપુર-દોસા નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે.