ગુજરાતવલસાડ: યુવક પાસેથી 500ની ડુપ્લીકેટ નોટો ઝડપાઈ, લાખોનો મુદ્દામાલ રંગેહાથ ઝડપાયો વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડામાં એસઓજીની ટીમે એક યુવકને 500 રૂપિયાના દર ની 586 ડુપ્લીકેટ નોટો સાથે ઝડપી પાડ્યો. By Connect Gujarat 12 May 2022 11:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn