સુરત : ભારત પાકિસ્તાન યુદ્ધનાં તણાવ ભર્યા માહોલ વચ્ચે હજીરા પોર્ટ હાઇએલર્ટ, હોસ્પિટલમાં ઇમર્જન્સી વોર્ડ પણ સજ્જ
ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈ સુરત હજીરાના દરિયાઈ પટ્ટી પર સુરક્ષા એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે.સાથે મરીન પોલીસે બોટ દ્વારા દરિયામાં પેટ્રોલિંગ શરૂ કર્યું
/connect-gujarat/media/media_files/2025/05/09/dMuo9aGxfQE4v48EsCRm.jpg)
/connect-gujarat/media/media_files/2025/05/09/prwgYjqyFwcDTlTCWlCA.jpeg)
/connect-gujarat/media/media_files/2025/05/07/3Xl7vilYTnUsb4E01pVk.jpeg)