ઇન્સ્ટાગ્રામ પણ બની શકે છે સાયબર ફ્રોડનો શિકાર, તેનાથી બચવા માટે અનુસરો આ સેફ્ટી ટિપ્સ...
હાલમાં Instagram લાખો વપરાશકર્તાઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે. મેટાની માલિકીનું આ પ્લેટફોર્મ વપરાશકર્તાઓની સુરક્ષાને મજબૂત કરવા માટે સમયાંતરે નવા સાધનો રજૂ કરતું રહે છે.