દુનિયા આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટે જાહેર કર્યું વ્લાદિમીર પુતિન વિરુધ્ધ ધરપકડ વોરંટ, ઝેલેન્સકીએ કહ્યું – આ બસ શરુઆત છે.! રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 1 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં હજારો પરિવાર વેરવિખેર થયા છે. By Connect Gujarat 18 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn