Apple Event 2024 : Appleની મેગા ઇવેન્ટ માત્ર થોડા જ કલાકોમાં શરૂ થશે..
iPhone 16 સિરીઝના લોન્ચિંગ માટે માત્ર થોડા કલાકો જ બાકી છે. Appleની It's Glowtime ઇવેન્ટ આજે રાત્રે 10:30 વાગ્યે લાઇવ થશે.