ટેકનોલોજીiPhone 17 Air ની પહેલી ઝલક, જુઓ ડિઝાઇનથી શું ખાસ હશે એપલ ટૂંક સમયમાં તેની નવી iPhone 17 સિરીઝ લોન્ચ કરવા જઈ રહી છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે પણ સપ્ટેમ્બર મહિનામાં નવી સિરીઝ લોન્ચ થઈ શકે છે. By Connect Gujarat Desk 09 Jul 2025 13:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn