સ્પોર્ટ્સIPL 2025ની મેગા ઓક્શનની બમ્પર શરૂઆત, ઋષભ પંત સૌથી વધુ કિંમત મેળવનારો ખેલાડી બન્યો IPL 2025ની મેગા ઓક્શનની બમ્પર શરૂઆત થઈ છે. ઋષભ પંત IPLના ઈતિહાસમાં સૌથી વધુ કિંમત મેળવનારો ખેલાડી બની ગયો છે. તેને લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો By Connect Gujarat Desk 24 Nov 2024 20:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn