Connect Gujarat

You Searched For "IRCTC Tour Package"

IRCTC લઈને આવ્યું થાઈલેન્ડનું જોરદાર પેકેજ, જાણો ટુર પેકેજની સંપૂર્ણ માહિતી......

5 Dec 2023 9:44 AM GMT
આ પેકેજમાં પ્રવાસીઓને હોટેલમાં રોકાણ, ફ્લાઈટ ટિકિટ, ખાવા-પીવા વગેરે જેવી ઘણી સુવિધાઓ મળશે.

દુબઈ ફરવા જવાનો પ્લાન બનાવો છો? તો માત્ર આટલા જ બજેટમાં કરો જલસા, જાણો IRCTCનું નવું સ્પેશિયલ પેકેજ....

3 Nov 2023 7:22 AM GMT
દર વર્ષે લાખો ભારતીય પ્રવાસીઓ દુબઈની મુલાકાતે જતાં હોય ચર જો તમે પણ આ વર્ષે દુબઈ જવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે સુવર્ણ તક છે.

IRCTC એ જાહેર કર્યું નવું ટુર પેકેજ, હવે બિંદાસ સિંગાપુર અને મલેશિયા ફરી શકશો, જાણો કેટલો થશે ખર્ચ....

4 Oct 2023 7:16 AM GMT
IRCTC સમયાંતરે અવનવા ટુર પેકેજ જાહેર કરતાં રહે છે. તો ચાલો જાણીએ સિંગાપૂર અને મલેશિયાના ટુર પેકેજમાં કેટલો ખર્ચ થશે અને કઈ કઈ સુવિધાઓ આપવામાં આવશે.

ગોવા ફરવા જવા માટે IRCTCએ આપ્યું ખાસ ટુર પેકેજ, જાણો 4 દિવસ ફરવા માટે કેટલો લાગશે ખર્ચ.......

3 Sep 2023 7:32 AM GMT
ગોવામાં મંગુશી મંદિર, અગુઆડા ફોર્ટ, અંજુના બીચ, માંડવી નદી પર સાંજની ક્રૂઝ, બાગા બીચ, કેંડોલીમ બીચ અને સ્નો પાર્કની મુલાકાત લેવામાં આવશે.

ઓછા બજેટમાં પણ કરી શકશો કાશ્મીરની ટુર, જાણો લો IRCTCનું સ્પેશિયલ ટુર પેકેજ.....

19 Aug 2023 10:11 AM GMT
IRCTC તમારા માટે એક શાનદાર ટુર પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજ દ્વારા યમે સપ્ટેમ્બર મહિનામાં કાશ્મીરની મુલાકાત લઈ શકો છો.