યુપીમાં પેસેન્જર ટ્રેનને પલટી નાખવાનું કાવતરું... લોખંડ અને સિમેન્ટના પાઈપો પાટા પર રાખવામાં આવ્યા
ટ્રેન રાત્રે 9.30 વાગ્યે શામલી-બલવા વચ્ચે પહોંચી ત્યારે રેલ્વે ટ્રેક પર પથ્થરો, સિમેન્ટના પાઈપો અને લોખંડના પાઈપો જોઈને લોકો પાઇલટે ઇમરજન્સી બ્રેક લગાવી અને આરપીએફ, જીઆરપીને જાણ કરી.
/connect-gujarat/media/media_files/2025/10/08/saliya-2025-10-08-17-00-13.jpeg)
/connect-gujarat/media/media_files/2025/06/01/FWDxytPe3VKD6curtUgd.png)