3 દિવસમાં 200થી વધુ ભૂકંપના આંચકા, ગ્રીસમાં આવી રહી છે કોઈ મોટી આફત?
શુક્રવાર અને રવિવાર વચ્ચે ગ્રીસમાં 200 થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ પછી, દેશના દરેક લોકો એલર્ટ થઈ ગયા છે અને લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. વધુમાં, અંતાલ્યા તેમજ નજીકના એમોર્ગોસ અને અનાફી ટાપુઓમાં પણ શાળાઓ બંધ કરવામાં આવી છે.
/connect-gujarat/media/media_files/2025/02/18/HBBoEfnPCoELg2T66I6Z.jpg)
/connect-gujarat/media/media_files/2025/02/03/mJclymKiLpXwBpY4YjD6.jpg)
/connect-gujarat/media/post_banners/841fb5124d14dda37187edb35571ec82480cd02ac24bc6a613539376494b6779.webp)