દુનિયાગાઝામાં Israelના બોમ્બમારાથી 198નાં મોત: અત્યાર સુધીમાં 40 ઈઝરાયેલીઓએ પણ જીવ ગુમાવ્યા ઈઝરાયલની રાજધાની તેલ અવીવ, સેડેરોટ, એશ્કેલોન સહિત 7 શહેર પર રોકેટ છોડ્યા હતા. અલ-જઝીરાના અહેવાલ મુજબ આ રોકેટ રહેણાક ઇમારતો પર પડ્યાં હતાં By Connect Gujarat 07 Oct 2023 20:34 ISTShare Twitter Share Whatsapp LinkedIn