અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં ધો.10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની ISRO -YUVIKA 2025માં પસંદગી
ISRO -YUVIKA 2025 અંતર્ગત 15 દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં દેશ ભરમાંથી 350 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયના વિદ્યાર્થીની પણ પસંદગી કરવામાં આવી છે
/connect-gujarat/media/media_files/2025/06/14/LhT3KJFUVWt9SEt9zCve.jpeg)
/connect-gujarat/media/media_files/2025/04/08/ws7S2E78TpBYMfJ4LUw9.jpeg)