ભારતીય સ્પેસ એજન્સીના મિશનની સફળતા પર મસ્કે ટ્વિટ કર્યું, સ્પેસએક્સના વડાનું ધ્યાન ભારત પર વધ્યું.!
ટેસ્લા, સ્પેસએક્સ અને ટ્વિટર જેવી કંપનીઓના માલિક ઇલોન મસ્કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાની તાજેતરની સફળતા વિશે ટ્વિટ કર્યું છે.
ટેસ્લા, સ્પેસએક્સ અને ટ્વિટર જેવી કંપનીઓના માલિક ઇલોન મસ્કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાની તાજેતરની સફળતા વિશે ટ્વિટ કર્યું છે.
આ વર્ષે માર્ચમાં 36 વનવેબ ઉપગ્રહોના પ્રક્ષેપણ સાથે ISROએ અત્યાર સુધીમાં 422 વિદેશી ઉપગ્રહો લોન્ચ કર્યા છે.
ISRO ના સહયોગથી લો-અર્થ ઓર્બિટ સેટેલાઇટ કોમ્યુનિકેશન કંપની વનવેબ એ રવિવારે 36 ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કર્યા.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ શુક્રવારે તેનું નવું અને સૌથી નાનું રોકેટ SSLV-D2 (સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ) અવકાશમાં લોન્ચ કર્યું છે.
NASA-ISRO દ્વારા બનાવવામાં આવી રહેલા સંયુક્ત ઉપગ્રહ NISAR નું નિર્માણ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.
ભારતે અવકાશ ક્ષેત્રે ઘણી સફળતાઓ હાંસલ કરી છે. અમેરિકન કંપની સ્પેસએક્સની જેમ હવે ભારત પણ પ્રાઈવેટ સ્પેસ સેક્ટરમાં પોતાનું કૌશલ્ય બતાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.