રામ ચરણની RC16માં સલમાન ખાનની એન્ટ્રી! હવે આવશે ખરી મજા
રામ ચરણ અને જાન્હવી કપૂર તેમની આગામી ફિલ્મ RC16 માટે તૈયાર છે. સમાચાર આવી રહ્યા છે કે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પણ RC16માં હશે. સલમાનની એન્ટ્રીના સમાચાર આવ્યા બાદથી તેના ફેન્સ ઉત્સાહિત થઈ ગયા છે.