ગુજરાતસાબરકાંઠા : 700 વર્ષથી અધિક પુરાણું હિંમતનગરનું જૈન દેરાસર, પર્યુષણમાં જૈન સમાજના લોકો અહી કરે છે અનેક તપશ્રર્યા સાબરકાંઠા જીલ્લામાં જૈન સમાજના અનેક મંદિરો આવેલા છે, જેમાં હિંમતનગરમાં આવેલુ જૈન દેરાસર આશરે 700થી વર્ષથી અધિક પુરાણું છે. By Connect Gujarat 17 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn