દુનિયાઈન્ડોનેશિયાના જકાર્તામાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ, 20ના મોત, 300થી વધુ ઘાયલ જકાર્તામાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ દરમિયાન 20 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 300 થી વધુ લોકો ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે. By Connect Gujarat 21 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn