દેશ જલિયાંવાલા બાગ હત્યાકાંડ : ભારતમાં સ્વાતંત્ર્યસંગ્રામનો શરૂઆતનો સૌથી ગોઝારો બનાવ,જુઓ કનેક્ટ ગુજરાતની વિશેષ રજૂઆત જલિયાવાલા બાગ હત્યા કાંડ... આ શબદ સાંભળતાની સાથે જ દરેક ભારતીયના મનમાં અંગ્રેજોએ કરેલ ક્રૂર વર્તનની છ્બી માનસપટ પર ઉભી થઈ જાય છે. By Connect Gujarat 13 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn