જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર
NC-INC ગઠબંધને 48 જેટલી બેઠકો પર જીત મેળવી છે, ત્યારે, જમ્મુ કાશ્મીરમાં NC-INCની પૂર્ણ બહુમતીની સરકાર બનવાની ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, બીજી તરફ ભાજપે 29 બેઠકો પર જીત મેળવી છે
/connect-gujarat/media/media_files/2024/10/16/MMErdG0TOWf976lPtCky.jpg)
/connect-gujarat/media/media_files/nstoe24Zeo8K17tccFpY.jpg)