કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે જામનગર રેલ્વે જંકશન ખાતે અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક
રેલ્વે અને કાપડ મંત્રાલયના રાજ્યમંત્રી દર્શના જરદોશ જામનગર જિલ્લાના પ્રવાસે પહોંચ્યા છે, ત્યારે તેઓએ જામનગર રેલ્વે જંકશનની મુલાકાત લીધી હતી