MLA રિવાબા જાડેજા અને રવીન્દ્ર જાડેજાએ PM મોદી સાથે કરી મુલાકાત
ર રવિન્દ્ર જાડેજા અને તેમની પત્ની અને ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે.
BY Connect Gujarat Desk16 May 2023 4:59 PM GMT

X
Connect Gujarat Desk16 May 2023 4:59 PM GMT
ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને તેમની પત્ની અને ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. ભારતના ઓલરાઉન્ડર અને આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગના ખેલાડી રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય રિવાબા જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. જો કે, આ મુલાકાતને લઈ અનેક રાજકિય ગતિવીધિઓ પણ તેજ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે તો બીજી તરફ એવી વિગતો છે કે, આ ફક્ત શુભેચ્છા મુલાકાત જ હતી.
Next Story