Wrestlers Protest : જંતર-મંતર પર કુસ્તીબાજો અને દિલ્હી પોલીસ વચ્ચે ઘર્ષણ, બજરંગે આરોપ લગાવ્યો કે અમારી વિરુદ્ધ બળપ્રયોગ થઈ રહ્યો છે
બુધવારે મોડી રાત્રે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહીની માગણી સાથે દિલ્હીના જંતર-મંતર પર ધરણા કરી રહેલા કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.
/connect-gujarat/media/media_files/JgKC0IJnCmQBw8bBgaUm.jpg)
/connect-gujarat/media/post_banners/6560bae3045866115f6c50f0d7f8a91b290c602acfd1935f39034a30991cb607.webp)