દિલ્હી ચૂંટણીની તૈયારી! કેજરીવાલ જંતર-મંતર પર લોક દરબાર કરશે

અરવિંદ કેજરીવાલ જંતર-મંતર ખાતે જનતા કી અદાલતને સંબોધિત કરશે. આને આમ આદમી પાર્ટીની ચૂંટણી તૈયારી તરીકે જોવામાં આવી રહી છે.

New Update
a

અરવિંદ કેજરીવાલ જંતર-મંતર ખાતે જનતા કી અદાલતને સંબોધિત કરશે. આને આમ આદમી પાર્ટીની ચૂંટણી તૈયારી તરીકે જોવામાં આવી રહી છે. પોતાના પદ પરથી રાજીનામું આપતી વખતે કેજરીવાલે કહ્યું હતું કે તેઓ જનતાની અદાલતમાં જશે અને જ્યાં સુધી લોકો તેમને ફરીથી ચૂંટે નહીં ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે નહીં.

Latest Stories