ભરૂચ અંકલેશ્વર : જીન ફળિયામાંથી જુગાર રમતા 2 મહિલા સહિત 8 ઈસમોની ધરપકડ, અન્ય એક ઈસમ વોન્ટેડ જીન ફળિયામાંથી સટ્ટા બેટિંગના આંક-ફરકના આંકડાઓ લખી પૈસા વડે હાર-જીતનો જુગાર રમી રમાડતા 2 મહિલા સહિત 8 ઈસમોને ઝડપી પાડી ફરાર અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે. By Connect Gujarat 20 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn