'જોધા અકબર'માં ઐશ્વર્યા રાયે પહેરેલો લહેંગા કેમ પહોંચ્યો ઓસ્કાર સુધી?
ઐશ્વર્યા રાય અને રિતિક રોશનની ફિલ્મ જોધા અકબરને રિલીઝ થયાને લગભગ 16 વર્ષ થઈ ગયા છે. ફિલ્મમાં ઐશ્વર્યા રાયે અલગ-અલગ લહેંગા પહેર્યા હતા. પરંતુ હવે એકેડમીએ તેના એક્ઝિબિશનમાં પ્રદર્શિત કરવા માટે તેના એક લહેંગાની પસંદગી કરી છે.
/connect-gujarat/media/media_files/2025/02/16/tB4O0F8CI4YMySAuDxlw.jpg)
/connect-gujarat/media/media_files/2024/12/24/dmX9e6EP5RNhTaf4ytfx.jpg)