પઠાણનું 'બેશરમ રંગ' ગીત રિલીઝ, દીપિકા પાદુકોણનો મોનોકિની અવતાર
પઠાણ ગીત બેશરમ રંગ રિલીઝ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ તેમની ફિલ્મ પઠાણને લઈને સતત ચર્ચામાં છે. હવે ફિલ્મનું પહેલું ગીત બેશરમ રંગ ગીત પણ રિલીઝ થઈ ગયું છે. ગીતમાં દીપિકા અને શાહરૂખની કેમેસ્ટ્રી નજરે પડી રહી છે.