ફરી એકવાર ફિલ્મ RRR ને ઓસ્કારમાં સ્થાન મળ્યું, રામ ચરણ અને જુનિયર NTR 'નાટુ નાટુ' ગીત સાથે જોવા મળ્યા
એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR'એ ગયા વર્ષે ઓસ્કારમાં ધૂમ મચાવી હતી.
એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR'એ ગયા વર્ષે ઓસ્કારમાં ધૂમ મચાવી હતી.
'દેવરા'નો ફર્સ્ટ લૂક 8 જાન્યુઆરી, 2024ના રોજ રિલીઝ થશે. ટીઝરની સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે