દેશછત્તીસગઢમાં નક્સલી હુમલામાં બે જવાન શહીદ નક્સલીઓએ આ આઈઈડી બ્લાસ્ટ બીજાપુર જિલ્લાના મંડમિરકાના જંગલમાં કર્યો હતો.સુરક્ષા દળના જવાનો ઓપરેશનથી પાછા ફરતી વખતે નક્સલીઓએ સુરક્ષા દળ ને નિશાન બનાવતા આઈઈડી બ્લાસ્ટ કર્યો By Connect Gujarat 18 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn