નાનકડી પરી કેન વિલિયમસનના ઘરે આવી, કીવી સ્ટારે તસવીર શેર કરી આપી માહિતી..
ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમનો સ્ટાર ક્રિકેટર કેન વિલિયમસન ત્રીજી વખત પિતા બન્યો છે. તેમની પત્ની સારાએ 26 ફેબ્રુઆરી, 2024ના રોજ એક સુંદર બાળકીને જન્મ આપ્યો હતો.