ભરૂચ અંકલેશ્વર : કસાઇવાડ ખાતે ગૌ વંશનું કતલ કરતા 4 ઈસમને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા... શહેરના કસાઈવાડ વિસ્તારમાં એ' ડિવિઝન પોલીસે દરોડા પાડી ગૌ વંશનું કતલ કરતા 4 ઈસમોને રંગે હાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 24 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn