ભરૂચભરૂચ : કસક ગરનાળામાં ખાનગી ટ્રાવેલ્સની બસ ફસાતાં કલાકો સુધી સર્જાય ટ્રાફીક જામની સ્થિતિ... કસક ગળનાળા વિસ્તારમાં આજે સવારના સમયે એક ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ ફસાય જતાં કલાકો સુધી ટ્રાફીક જામની સ્થિતિ સર્જાય હતી. By Connect Gujarat 02 Sep 2023 15:30 ISTShare Twitter Share Whatsapp LinkedIn