ગુજરાતનવસારી: ચીખલીની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ૧૮ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગની અસર,સારવાર માટે ખસેડાય ચીખલીના વાંઝણા ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ૧૮ વિદ્યાર્થીનીઓને ખીચડી અને ચણાની દાળ ખાધા બાદ ફૂડ પોઇઝિંગની અસર વર્તાઈ હતી. By Connect Gujarat 21 Feb 2023 11:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn