દેશઉત્તરાખંડ : આજથી કેદારનાથ ધામના કપાટ ખૂલ્યા, વડાપ્રધાન મોદીના નામથી પહેલી પૂજા કરાઇ આજરોજ ઉત્તરખંડના ચારધામમાનું એક ધાર કેદારનાથના કપાત ખૂલ્યા હતા. જેમાં પીએમ મોદીના નામે પહેલી પુજા કરવામાં આવી હતી . By Connect Gujarat 06 May 2022 15:25 ISTShare Twitter Share Whatsapp LinkedIn