મનોરંજન શું અક્ષય કુમાર કેસરી 2 સાથે બોક્સ ઓફિસ પર કરશે કમાલ? ચાર વર્ષથી નથી આપી એક પણ બ્લોકબસ્ટર અક્ષય કુમારની ફિલ્મ કેસરી 2 એવા વાતાવરણમાં રિલીઝ થઈ રહી છે જ્યારે વિકી કૌશલની ફિલ્મ 'છાવા' સિવાય બીજી કોઈ ફિલ્મ બ્લોકબસ્ટર બની નથી. By Connect Gujarat Desk 16 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn