Home > kheda gujarat
You Searched For "Kheda Gujarat"
ખેડા: કેન્સર પીડિત ખેડૂતે તડબુચ અને શક્કરટેટીની ખેતી કરી મેળવી લાખોની આવક
7 Feb 2023 7:10 AM GMTકપડવંજના આંબલીયારા ગામના ૪૩ વર્ષીય યુવા ખેડૂતે ખેતરમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી તડબુચ અને શક્કરટેટીની ખેતીની શરૂઆત કરી
ખેડા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા...
3 Sep 2022 11:09 AM GMTપ્રધાનમંત્રી ઉજ્જવલા જેવી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય સહાય લાભોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું
ખેડા : ઇન્ટરનેશનલ બુક ઓફ એકસિલેન્સ રેકર્ડમાં સ્થાન મેળવતી નડિયાદની ટ્વિન્કલ આચાર્ય
6 Aug 2022 1:59 PM GMTટ્વિન્કલ આચાર્ય મરિચ્યાસ નામના યોગાસનમાં પણ સતત ૯ મિનિટ અને ૧૫ સેકન્ડનું પ્રમાણપત્ર ઇન્ટરનેશનલ બુક ઓફ એકસીલેન્સ રેકોર્ડનું પ્રમાણપત્ર હાંસલ કરેલ છે
ખેડા : તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત વૃદ્ધ સહાય અને વિધવા સહાયના પ્રમાણપત્રોનું વિતરણ કરાયું
27 July 2022 8:40 AM GMTકાર્યક્રમમાં હાજર રહેલ 13થી વધારે અરજદારોના પ્રશ્નોનો જિલ્લા કલેકટર કે.એલ.બચાણીએ નિકાલ કરી તેઓને જવાબ/સહાય હુકમો રૂબરૂ પાઠવ્યા હતા.
ખેડા : "હર ઘર તિરંગા" કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાય...
21 July 2022 8:50 AM GMTસરકારી અને ખાનગી કચેરીઓ વિગેરે તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે અને તે થકી લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે આ કાર્યક્રમનો...
ખેડા : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત પરીક્ષાઓ નિયત S.O.P મુજબ લેવા તાકીદ કરાય
19 April 2022 1:42 PM GMTપોલીસ વડાશ્રી રાજેશ ગઢીયાએ જણાવ્યું હતુ કે, પરીક્ષા અંગે જિલ્લા પોલીસ તંત્ર તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામા આવી છે
ખેડા : ગામડાંઓની નાનામાં નાની સમસ્યાનો હલ લવાશે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
18 Nov 2021 10:23 AM GMTમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખેડાના મહેમદાવાદ ખાતેથી રાજયવ્યાપી યાત્રાની શરૂઆત કરાવી.