મનોરંજનકિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પ્રેગનેન્સીની જાહેરાત કરી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે નાનું મહેમાન આવવાનું છે આ ગૂડ ન્યૂજ કપલે ફેન્સ સાથે શેર કર્યા છે. તેમણે શુક્રવારે સોશિયલ મીડિયા પર તેમની પ્રેગનેન્સીની જાહેરાત કરી. By Connect Gujarat Desk 28 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનસિદ્ધાર્થ મલ્હોત્રાએ કિયારા અડવાણીને તેની પહેલી એનિવર્સરી પર આપી હતી આ ખાસ ગિફ્ટ.. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને બોલિવૂડનું સિઝલિંગ કપલ માનવામાં આવે છે. ગયા વર્ષે, તેઓએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં શાહી શૈલીમાં લગ્ન કર્યા હતા. By Connect Gujarat 13 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન'સત્યપ્રેમ કી કથા'નું ટીઝર રિલીઝ, કાર્તિક-કિયારાની ખાટી-મીઠી લવસ્ટોરી જોવા મળી..! કાર્તિક આર્યન અને કિયારા અડવાણી અભિનીત ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'નું ટીઝર આખરે બહાર આવ્યું છે. By Connect Gujarat 18 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનદિલ્હી રિસેપ્શનમાં જોવા મળ્યો સિદ્ધાર્થ-કિયારાનો સ્ટનિંગ લૂક, સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 7 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેએ રાજસ્થાનના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. By Connect Gujarat 11 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનસિદ્ધાર્થ-કિયારા : સિદ્ધાર્થ કિયારા માટે બન્યો પઝેસિવ, કપિલ શર્માને બનાવ્યો અભિનેત્રીનો ભાઈ..! ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. By Connect Gujarat 10 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનકિયારા-સિદ્ધાર્થના લગ્નની પહેલી તસવીર સામે આવી, કહ્યું- અમારું પરમેનન્ટ બુકિંગ થઈ ગયું સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બોલિવૂડનું સૌથી ક્યૂટ કપલ છે. સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની ચર્ચાઓ થઈ રહી છે. By Connect Gujarat 08 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn