કિવ પર વહેલી સવારે રશિયાનો હવાઈ હુમલો, 2 કલાક સુધી વિસ્ફોટક અવાજ ગુંજ્યો
વિસ્ફોટોથી કિવ અને તેનો વિસ્તાર લગભગ બે કલાક સુધી હચમચી ગયો હતો અને શહેરના કેટલાક મધ્ય જિલ્લાઓ પર ડ્રોનનો કાટમાળ પડ્યો
વિસ્ફોટોથી કિવ અને તેનો વિસ્તાર લગભગ બે કલાક સુધી હચમચી ગયો હતો અને શહેરના કેટલાક મધ્ય જિલ્લાઓ પર ડ્રોનનો કાટમાળ પડ્યો
રશિયન મિસાઇલ યુક્રેનની રાજધાની કિવમાં ચાલતી કારની બરાબર સામે પડી હતી, જેને કારણે જમીન પર ઊંડો ખાડો પડી ગયો હતો.