સુરતસુરત: ઉમરપાડામાં આડા સંબંધના વહેમમાં પતિએ પત્નીની ગળુ દબાવી કરી હત્યા,પોલીસે હત્યારા પતિની કરી ધરપકડ ઉમરપાડા તાલુકાના પિનપુર ગામ ખાતે જમવાનું બનાવવા બાબતે તેમજ આડા સંબંધના વહેમમાં પતિએ પત્નીને ગળે ટૂંપો આપી હત્યા કરી હતી. By Connect Gujarat 16 Feb 2023 12:52 ISTShare Twitter Share Whatsapp LinkedIn