દેશ દેશની પ્રથમ અંડરવોટર મેટ્રોનું PM મોદીએ ઉદ્ઘાટન કર્યું:કોલકાતામાં ગંગાના પ્રવાહથી 13 મીટર નીચે મેટ્રો દોડશે આ મેટ્રો જમીનથી 33 મીટર નીચે અને હુગલી નદીના સ્તરથી 13 મીટર નીચે બાંધવામાં આવેલા ટ્રેક પર દોડશે. By Connect Gujarat Desk 06 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn