વડોદરા : MS યુનિ.ની કોમર્સ ફેકલ્ટી-જનરલ કેટેગરીમાં 75%થી નીચે ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળતા વિરોધ
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં અભ્યાસક્રમ માટે જાહેર કરાયેલ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં જનરલ કેટેગરીમાં 75 ટકાથી નીચેના ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી.
/connect-gujarat/media/media_files/2XiAWM0QBqlcUIezJBcz.jpeg)
/connect-gujarat/media/media_files/5jacsWyJvd7uDjizoXBJ.jpeg)