ભરૂચ ભરૂચ : હાંસોટ માર્ગ પર ઓલપાડના લેબર કોન્ટ્રક્ટર પાસેથી થયેલી રૂ. 5.54 લાખની થયેલી લૂંટનો પર્દાફાશ... આરોપીઓની અત્યાર સુધીની પોલીસ પૂછપરછમાં કારની ડીકીમાં રોકડા 3 લાખ ભરેલી VIPની કોઈ બેગ નહીં હોવાની જ કેફિયત વ્યક્ત કરી રહ્યા છે, By Connect Gujarat 04 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn