New Update
/connect-gujarat/media/media_files/2025/04/01/Ul6crWzNFFOsamaohJ4I.jpg)
અંકલેશ્વરમાં અદ્યતન પ્લાય અને લેમિનેટ બનાવતી એક્શન ટેસા કંપની દ્વારા કોન્ટ્રાકટર મીટનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ જેમાં કંપનીના ઉત્પાદન સહિત અન્ય સર્વિસ અંગેનુ માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતુ.
આ મીટમાં સ્થાનિક કાર્પેન્ટરો તેમજ કોન્ટ્રાકટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મીટમાં કંપનીના ગુજરાત રીજીયનના બ્રાન્ચ હેડ મયંક વ્યાસ, બિઝનેસ ડેવલોપમેન્ટ મેનેજર રાહુલ સોનવણે સહિત કંપનીના એકઝિક્યુટીવ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories