અંકલેશ્વર : PM મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં લખપતિ દીદી અભિયાન અંતર્ગત રૂ.42 લાખની સાધન સહાયનું વિતરણ
ગ્રામીણ મહિલાઓને સ્વ સહાય જૂથના માધ્યમથી આત્મનિર્ભર અને લખપતી બનાવવાના ઉદ્દેશ્યથી કાર્યરત 'રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન' અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન હોલ, અંકલેશ્વર ખાતે લખપત દીદી કાર્યક્રમ યોજાયો હતો.