અંકલેશ્વર : રૂ. 3 લાખના લેપટોપ-મોબાઈલના જથ્થા સાથે સુરતના 3 શંકાસ્પદોની ધરપકડ...
જીઆઇડીસી બસ ડેપો નજીક શંકાસ્પદ હાલતમાં ફરતા 3 ઈસમો પાસે રહેલ સ્પોર્ટ્સ બેગમાંથી શંકાસ્પદ 73 મોબાઈલ અને 2 લેપટોપ સહીત કુલ રૂ. 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
/connect-gujarat/media/media_files/2025/09/05/laptop-2025-09-05-12-40-50.jpg)
/connect-gujarat/media/post_banners/a8cd947101ecf602d435526791cdfdf608dfec1908512e411de1855c7682ea78.webp)