દેશઉત્તર ભારતમાં શીત લહેર યથાવત, ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો લેટ..! ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ ચાલુ રહેવાની સંભાવના છે. By Connect Gujarat 27 Jan 2024 08:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn