દેશભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ,સુશાસન દિવસ તરીકે ઉજવણી ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ છે. અટલ બિહારી વાજપેયીની યાદમાં આ દિવસને સુશાસન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. By Connect Gujarat Desk 25 Dec 2024 12:52 ISTShare Twitter Share Whatsapp LinkedIn