ભરૂચ : પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરાય...
આધુનિક ભારતના શિલ્પી અને પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની આજરોજ પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
/connect-gujarat/media/media_files/2025/05/21/UBPRLXfcdVPyPcKhlIZO.png)
/connect-gujarat/media/post_banners/84089e4056b92169b87daee417d13565e6206a2f0cd85b582c46813b12b372e7.jpg)