દેશસલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનાર લોરેન્સ ગેંગનો શૂટર હરિયાણાના પાણીપતથી ઝડપાયો લોરેન્સ ગેંગનો શૂટર સુખા હરિયાણાના પાણીપતમાંથી ઝડપાયો છે. તેને પકડવા માટે નવી મુંબઈની પનવેલ સિટી પોલીસ અને પાણીપત પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. By Connect Gujarat Desk 17 Oct 2024 10:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn