ગુજરાત સુરેન્દ્રનગર: લીંબડી-રાજકોટ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. મંગળવારે સવારે સર્જાયેલા અકસ્માતમાં 4 વ્યક્તિના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા By Connect Gujarat Desk 07 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn