ગુજરાત હવે, 4 મહિના સુધી પ્રવાસીઓ નહીં કરી શકે ગીર નેશનલ પાર્કમાં "સિંહ દર્શન", જાણો કારણ..! દર વર્ષની જેમ આ વર્ષે પણ 4 મહિના સુધી એટલે કે, તા. 16 જૂનથી તા. 15 ઓક્ટોબર સુધી સિંહોનો સંવનન કાળ હોવાથી સફારી પાર્ક બંધ રહેશે By Connect Gujarat 15 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn